Posts

Showing posts from May, 2011

5 things you should never share on Facebook

Image
Almost every user likes to share everything on their Facebook page but certain updates can lead to criticism, embarrassment and even job termination. So here's a shortlist of what you shouldn't share on the social networking site, reports CBS news. 1.That your job sucks. If you say this, you could be fired.  2.That you hate your ex. In the event that you and your boyfriend get back together, or you and that friend you had a falling out with start talking again, you'll look like a total sucker. It's okay to let your emotions govern your thoughts but keep your feelings off your Facebook until you've started to think clearly about said ex. The important thing to remember about social networks is that although you have the option to delete your comments, sometimes it can be too late. It's immediate and someone might've laid eyes on it before your retraction. 3.That you're going on vacation and then give the dates you're away. You could be...

લાદેન પાંચ વર્ષથી પોતાના રૂમની બહાર નહોતો નીકળ્યો

Image
પાકિસ્તાનના રક્ષાસુત્રોએ તાજેતરમાં જણાવ્યુ હતુ કે લાદેનને જે રૂમમાં અમેરિકાના દળોએ ઠાર માર્યો ત્યાં તે છેલ્લા પાંચ વર્ષથી રહેતો હતો અને તે આ સમય દરમિયાન પોતાના રૂમમાંથી બહાર પણ નહોતો નીકળતો. આ માહિતી હાલમાં પાકિસ્તાનની કસ્ટડીમાં રહેલી લાદેનની પત્નીની પુછપરછમાંથી બહાર આવી હતી. લાદેનની પત્નીએ જણાવ્યુ હતુ કે લાદેન તેમજ તે પોતે આ રૂમની બહાર છેલ્લા પાંચ વર્ષથી નહોતા નીકળ્યા. આ ઉપરાંત ઘરમાં ધુમ્રપાન કરવાની પણ સખ્ત મનાઈ હતી. - લાદેનની પત્નીએ લાદેનની લાઈફ-સ્ટાઈલ પર નવો પ્રકાશ ફેંક્યો - ઘરમાં ધુમ્રપાન કરવાની પણ સખ્ત મનાઈ હતી   બિન લાદેનની યમની પત્ની અમલ અલ-સબાહે આ ખુલાસો કરીને દુનિયાના સૌથી મોસ્ટ વોન્ટેડ આતંકવાદીની જીવનશૈલી પર એક નવો જ પ્રકાશ ફેંક્યો હતો. બીજી તરફ પાકિસ્તાને લાદેનને ન શોધી શકવા અંગેની પોતાની નિષ્ફળતા પર ઢાંકપિછોડો કરવાનું સતત ચાલુ રાખ્યું હતું. ઉલ્લેખનીય છે કે લાદેન પાંચ વર્ષથી પાકિસ્તાનના એબોટાબાદમાં જ રહેતો હતો અને તેના અધિકારીઓ લાદેન સાથે આઈએસઆઈની સાંઠગાંઠ હોવાના અહેવાલોને સતત ફગાવતા રહ્યા હતા. અમેરિકાના નેવી સીલ્સની જે ટીમે લાદેનને માર્યો તેણે ક...